Worksheetsસામાજિક વિજ્ઞાન ધો. 10
Total questions: 5
Worksheet time: 2mins
Name
Class
Date
1.
1. અજંતાની ગુફાઓ નીચેનામથી કયા રાજયમાં આવેલી છે?
a)
A મધ્ય પ્રદેશ
b)
B મહારાષ્ટ્ર
c)
C ઓડિશા
d)
D ગુજરાત
2.
2. નીચેનામથી કયું વિધાન સાચું નથી?
a)
A ઇલોરની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે.
b)
B ઇલોરમાં કુલ 34 ગુફાઓ આવેલી છે.
c)
C રાષ્ટ્રકુટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું
d)
D ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વેહેંચવામાં આવી છે.
3.
3. શક્તિપીઠોની સંખ્યા (a) છે.
4.
4. તાજમહેલ: શાહજહા ; હુમાયુનો મકબરો:...................
a)
A હુમાયુ
b)
B જહાંગીર
c)
C હામીદા બેગમ
d)
D શાહજહા
5.
5. નીચેનામથી કયો વાવનો પ્રકાર નથી?
a)
A નંદા
b)
B ભદ્રા
c)
C તદા
d)
D વિજયા
100 %
