WorksheetsSS STD10 QZ15/6 AUG 19
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની ...... કરવી પડે છે.
a)
પસંદગી ,
b)
અરજી ,
c)
સફાઈ ,
d)
ચર્ચા
2.
............ જરૂરિયાતો પ્રથમ સંતોષવી પડે
a)
વધુ અગત્યની ,
b)
મોજ શોખની ,
c)
કાયદાની ,
d)
અન્ય
3.
ઉત્પાદનના સાધનો ભલે માનવીય હોય કે કુદરતી, પણ તે મર્યાદિત પ્રમાણમાં હોય છે - તમે આ સાથે સહમત છો ?
a)
હા ,
b)
ના
4.
જમીનમાં ઘઉનો પાક વાવીએ તો બાજરી, કપાસ, કે મકાઇ તે જમીનમાં ઉગાડી શકાતી નથી - આ શેનું ઉદાહરણ છે ?
a)
અમર્યાદિત જરૂરિયાત ,
b)
જરૂરિયાતનો અગ્રતા ક્રમ ,
c)
મર્યાદિત સાધનો ,
d)
સાધનોનો વૈકલ્પિક ઉપયોગ
5.
ઉત્પાદન ના સાધનોની ફાળવણી માટે મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ છે ?
a)
બે ,
b)
ત્રણ ,
c)
ચાર ,
d)
પાંચ
100 %
