wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH5 QZ3 JULY 6

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેનામાથી કોણ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓમાના એક નથી ?

a)

મહર્ષિ ચરક

b)

મહર્ષિ સુશ્રુત

c)

વાગ્ભટ

d)

આચાર્ય નાગાર્જુન

2.

મહર્ષિ ચરકે પોતાના પુસ્તકમાં કેટલી વનસ્પતિઓનું , ઔષધિઓનું વર્ણન કર્યું છે ?

a)

1000

b)

2000

c)

3000

d)

4000

3.

માથાના વાળને પણ ઊભા બે ભાગ કરવાની બાબત કયા ગ્રંથમાં થયેલ છે ?

a)

સુશ્રુતસંહિતા

b)

ચરકસંહિતા

c)

વાગ્ભટ સંહિતા

d)

રસરત્નાકર

4.

પ્રાણીઓના રોગો માટે જાણીતા ગ્રંથોમાં નીચેના ગ્રંથોનો સમાવેશ થાય છે.

a)

હસ્તી આયુર્વેદ

b)

અશ્વશાસ્ત્ર

c)

રસમંજરી

d)

આરોગ્યમંજરી

5.

દિલ્લીના લોહ સ્તંભ માટે નીચેનામાથી કયું વિધાન બંધ બેસતું નથી ?

a)

તે 7 ટન વજન ધરાવે છે

b)

તેની ઊંચાઈ 26 ફૂટ છે.

c)

તેનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજાએ કરાવેલું

d)

તેને હજુ સુધી કાટ લાગ્યો નથી