wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH10 QZ14 JULY 30

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સબમરસિબલ , મોનોબ્લોક પંપ , ટપક , ફુવારા પદ્ધતિ - આ બધા ખેતીના કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?

a)

સિંચાઇ ,

b)

વાવણી

c)

લલણી ,

d)

પાક સંરક્ષણ

2.

DAP , NKP , - એ શાના નામ છે ?

a)

બિયારણ ,

b)

ખાતર ,

c)

દવાઓ ,

d)

કંપની

3.

કૃષિ સંશોધનો અને નવી તકનિકોનો પ્રચાર-પ્રસાર ........ દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે.

a)

ગ્રામસેવક ,

b)

સરપંચ ,

c)

નોકરો ,

d)

રેલ્વે

4.

નીચેનામાથી કઈ કૃષિ યુનિવર્સિટી ગુજરાતની નથી ?

a)

દાંતીવાડા ,

b)

જૂનાગઢ ,

c)

આણંદ ,

d)

નંદુરબાર

5.

નીચેનામાથી કૃષિ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ તારવો.

a)

ICAR ,

b)

DARE ,

c)

ISRO ,

d)

IIM