NEW
Font size
WorksheetsChap-1
Total questions: 10
Worksheet time: 5mins
નિષાદ પ્રજા ક્યાંથી આવેલ છે ?
ચીનમાંથી
પશ્ચિમ ચીનમાંથી
અગ્નિ એશિયા
ઓસ્ટ્રેલિયા
ભારતીય બંધારણના અનુચ્છેદ 51(3) માં ભારતના નાગરિકની વારસાનાં જતન માટે કઈ દરજ્જો દર્શાવેલ છે ?
ક, ખ,ગ
છ,જ,ટ
ઘ,ચ,છ
જ,ઝ,ટ
નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
શારદાપીઠ-સોમનાથ
પીળો ઉત્સવ-વડનગર
ઉતરાધે નૃત્ય મહોત્સવ - મોઢેરા
સીદી સૈયદની જાળી - ભાવનગર
તાના-રીરી મહોત્સવ ક્યાં સ્થળે ઉજવાય છે ?
સાબરકાંઠા
વડનગર
દ્વારકા
પાવાગઢ
ભાડિયાદનો મેળો રજબ માસની કઈ તારીખે ભરાય છે ?
રજબ માસની તા.11,12,13
રજબ માસની તા.14,15,16
રજબ માસની તા.9,10,11
રજબ માસની તા.17,18,19
............ એટલે આપણા પૂર્વજો તરફથી મળેલ ભેટ.
ઇતિહાસ
સંપત્તિ
વારસો
સંસ્કૃતિ
સંસ્કૃતિ એટલે શું ?
જીવન જીવવાની રીત
જીવનને બદલવાની રીત
બીજા દ્વારા પ્રાપ્ત થતા લક્ષણો
બીજાને નુકશાન પહોંચાડવાની રીત
ક્યાં વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે ?
જ્યા પાર્વતી
એકાદશી
વડસાવિત્રી
બળચોથ
શ્રીનાથગઢ ક્યાં જિલ્લામાં આવેલ છે ?
અમદાવાદ
સુરેન્દ્રનગર
સુરત
રાજકોટ
ભાંગુરિયાનો મેળો કઈ તિથિએ ભરાય છે ?
ફાગણ સુદ પૂનમ
મહાવદ નોમથી બારસ
હોળીથી રંગપાંચમ સુધી
ચૈત્ર સુદ પૂનમ
