wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH110 QZ JULY 31

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ખેડૂતોને જમીન માલિકીનો સાચો હક્ક આપતોકાયદો : .....................

a)

ખેડે તેની જમીન ,

b)

પૈસા રોકે તેની જમીન

2.

બેન્કો દ્વારા આર્થિક મદદ આપવા માટે ........... આપવામાં આવે છે.

a)

કિસાન ક્રેડિટ કાર્ડ ,

b)

જીવન વીમા ડેબિટ કાર્ડ ,

c)

કિસાન ડેબિટ કાર્ડ ,

d)

મેમ્બરશિપ કાર્ડ

3.

નીચેનામાથી કઈ કઈ સગવડો ખેડૂતોને સરકાર તરફથી ઉપલબ્ધ કરવામાં આવે છે ?

a)

ખાતરો અને બિયારણ ખરીદવા માટે સબસિડી ,

b)

વરસાદ કે દુષ્કાળમાં પાક નિષ્ફળ જાય તો આર્થિક સહાય ,

c)

આર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજી ની વ્યવસ્થા ,

d)

મફત વાહન વ્યવહાર ની સગવડ ,

4.

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરતી ન હોય તે સંસ્થા કઈ ?

a)

NAFED ,

b)

GROFED ,

c)

NDDB ,

d)

TISCO

5.

જમીનમાલિકીની અસમાનતા દૂર કરવા જમીન ટોચમર્યાદાનો કાયદો બનાવાયેલ છે - આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું