wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH1 QZ 6 (DT2_1) 16 JUNE

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપણા બંધારણની કઇ કલમમાં સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજ દર્શાવવામાં આવી છે ?

a)

51 ક

b)

51 ખ

c)

51 ગ

d)

51 ચ

2.

ભારતના વારસાની દરેક બાબતોએ તેને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે - આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

3.

51 (ક) માં (ચ) , (જ) , અને (ટ) - એમ પેટા કલમો છે. - ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

4.

જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજો આપણાં બંધારણમાં છે ?

a)

હા

b)

ના

5.

ચૈત્ર સુદ ૯ થી ૧૩ સુધી કયો મેળો ભરાય છે, જે શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલ છે ?

a)

માધવપુરનો મેળો

b)

ભવનાથનો મેળો

c)

કુંભનો મેળો

d)

સોમનાથનો મેળો

6.

ભાદરવી પુનમનો મેળો કયા સ્થળે ભરાય છે ?

a)

ભાવનગર

b)

અંબાજી

c)

ભવનાથ

d)

પાલિતાણા

7.

સુરેન્દ્રનગરમાં ગ્રામ્ય સંસ્કૃતિ દર્શાવતો મેળો ભરાય છે - તેનું નામ ?

a)

ચૈત્રી પુનમનો

b)

ભવનાથનો

c)

તરણેતરનો

d)

વૌઠાનો

8.

ભારતમાં વેદો કઈ પ્રજાની દેણ છે ?

a)

આર્યો

b)

દ્રવિડો

c)

મોગોલોઇડ

d)

હબસી

9.

"લોકમાતા" શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?

a)

તુલસીના છોડ

b)

નદી

c)

કુળદેવી

d)

ગાય

10.

દ્રવિડ કુળની ભાષાઓમાં કન્નડ નો સમાવેશ થાય છે ?

a)

હા

b)

ના