WorksheetsSS STD10 DT-11 CH15 10 MARKS AUG 25
Total questions: 10
Worksheet time: 5mins
મિશ્ર અર્થતંત્રમાં સંરક્ષણ જેવા ચાવીરૂપ ઉદ્યોગોની માલિકી કોની હોય છે ?
ખાનગી ,
રાજ્યની ,
વિદેશી ,
મંડળીઓની
સ્પર્ધાનું તત્વ "અદ્રશ્ય હાથ" ની જેમ કામ કરે છે - સમાજવાદી પદ્ધતિમાં - આ વિધાન ખરું છે ?
હા
ના
મિશ્ર અર્થતંત્રને બીજા ..... નામથી પણ ઓળખવામાં આવે છે
મુક્ત અર્થતંત્ર ,
નિયંત્રિત આર્થિક પદ્ધતિ
સમાજવાદી અર્થતંત્ર ,
સરકારી અર્થતંત્ર
સમાજવાદી પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ....... હોય છે.
લોકોનું કલ્યાણ
નફો ,
ગ્રાહક ,
ગુણવત્તા ,
મૂડીવાદી પદ્ધતિમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવ અંગેના નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે. - આ વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
બજાર પદ્ધતિમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે - આ સાચું છે ?
હા
ના
આપણી જરૂરિયાતો ............... છે.
મર્યાદિત
અમર્યાદિત
ઉત્પાદનના સાધનોમાં નીચેનામાથી કયા સાધનો અમર્યાદિત છે ?
ભૂમિ
મૂડી
શ્રમ
એક પણ નહીં
રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપથી અમલદારશાહીનો ભય ઊભો થાય છે . - આ લક્ષણ કઈ પદ્ધતિનું છે ?
મૂડીવાદી
સમાજવાદી
મિશ્ર અર્થતંત્ર
ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય પદ્ધતિઓ કેટલી છે ?
2
3
4
5
