Free Printable Worksheets
Font size
More settings
ભારતની ..... ખેત ભૂમિ પર ઘઉની ખેતી કરવામાં આવે છે.
એક તૃતીયાંશ ,
બે તૃતીયાંશ ,
ચાર તૃતીયાંશ ,
બહુ ઓછી
નીચેમાંથી કયો પાક ખરીફ પાક નથી ?
ડાંગર ,
બાજરી ,
કપાસ ,
ઘઉં
100 સેમી થી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉનો પાક સારી રીતે થાય છે - વિધાન સત્ય છે ?
ના
હા
રોજિંદા પવરાશમાં લેવાતા અનાજમાં સૌથી શ્રેષ્ઠ .......... છે.
ઘઉં ,
બાજરો,
ચોખા,
મકાઇ
ઘઉં ને અનાજનો રાજા કહે છે, તો પંજાબને ?..
ઘઉનો કોઠાર ,
ખેતીનો રાજા ,
મકાઈનો સરદાર ,
લસ્સીનું ધામ
View all
5 questions
SS STD10 CH11 QZ6 JULY 17
Worksheet
•
10th Grade
SS STD10 QZ12/4 SEP 16
SS STD10 CH15/4 AUG 9
SS STD10 CH11/1 SEP 3
SS STD9 (10 CH2) QZ2/ 8
10 questions
Gk 6
4th Grade - University
SS STD10 QZ15/6 AUG 19
SS STD10 QZ16/3 AUG 28