NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD10 QZ16/3 AUG 28
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL કોઈપણ દેશના અર્થતહતરને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટ્લે ,,,.... Ana , RDC , PRZ
a)
ઉદારીકરણ
b)
વૈશ્વિકીકરણ
c)
રાષ્ટ્રીયકરણ
d)
ખાનગીકરણ
2.
વૈશ્વિકીકરણના પરિણામે દેશની અંદર વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે - તમે આ વિધાન સાથે સહમત છો ? Ev , IDR , DZ
a)
હા
b)
ના
3.
એમએલએલ વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીને દૂર કરવામાં ધારી સફળતા મળી છે ? Ev , ISF , DZ
a)
હા
b)
ના
4.
વૈશ્વિકીકરણનો લાભ ..........ઉદ્યોગોને વધુ મળ્યો છે, અને ........ ઉદ્યોગોને ઓછો મળ્યો છે. An , આરડીસી , DZ
a)
મોટા , નાના
b)
મધ્યમ , નાના
c)
મોટા , મધ્યમ
d)
નાના , મોટા
5.
વૈશ્વિકીકરણ એટ્લે શું ? તેના લાભાલાભ સમજાવો. જવાબનો ફોટો પડી મોકલો. Syn , OPF , PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
