Font size
WorksheetsSS STD10 CH2 SKILL QZ7 JUNE 29
Total questions: 5
Worksheet time: 3mins
નીચેનામાંથી કયું વિધાન નાટ્યશાસ્ત્ર સાથે બંધ બેસતું નથી ? (Ev)
તેમાં સૂત્રધાર અને વિદૂષકની જોડી એ ભારતની નાટ્યકળાની ઓળખ છે.
તેમાં દ્ર્શય , શ્રાવ્ય અને અભિનય નો ત્રિવેણી સંગમ છે
તે વૃદ્ધોનું અને પુખ્ત વયના લોકોનું જ મનોરંજન કરે છે.
નાટકો દ્વારા લોકશિક્ષણ શક્ય છે.
ભાસે મહાભારત આધારિત નાટકો આપ્યા છે એમ નીચેના કયા નામો સૂચવે છે ? (An) (એકથી વધુ વિકલ્પો ટીક કરી શકાય છે)
કર્ણભાર
ઉરુભંગ
અભિજ્ઞાનશાકુંતલમ
દુત વાકયમ
ગુજરાતની નાટ્ય કલામાં મોખરે કહી શકાય એવું સ્થાન કોનું છે ? (An)
જયશંકરસુંદરી
અસાઇત ઠાકર
ઉપેન્દ્ર ત્રિવેદી
નરેશ કનોડિયા
ભવાઇ એ અસાઇત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ભારતની આશરે 800 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. -- આ વિધાન ખરું છે કે ખોટું ? (Ev)
ખરું
ખોટું
ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક ............ હતું (Co)
દેવાસુર સંગ્રામ
રામાયણ
અભિનવ દર્પણ
દૂત વાકયમ
