Free Printable Worksheets
Font size
More settings
બહુ હેતુક યોજના એટ્લે ખીણ અને નદીઓ સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી - આ વિધાન સાચું છે ?
હા
ના
નીચેનામાથી બહુહેતુક યોજનાઓના હેતુઓ જુદા તારવો. :
પૂર નિયંત્રણ
વિદ્યુત ઉત્પાદન
મનોરંજન
વન્યજીવ સંરક્ષણ
ભાખરા-નાંગલ બંધ કઈ નદી પર આવેલ છે ?
સતલૂજ
ગંગા
સિંધુ
બિયાસ
નાગાર્જુન સાગર = કૃષ્ણા, તો કૃષ્ણરાજ સાગર = ..........
કાવેરી
સરસ્વતી
ગોદાવરી
ઓડિશામાં મહા નદી ઉપર આવેલ બહુહેતુક યોજના : .............
હીરાકૂડ
નોઇલ્લા
દામોદર
ચંબલ
View all
10 questions
Chap-1
Worksheet
•
10th Grade
SS STD10 DT12 CH16 SEP 1