WorksheetsSS STD10 CH15/2 AUG 7
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ખેડાણ લાયક જમીનમાં વધારો કરીને જો ઉત્પાદન વધારવામાં આવે - તો તેને શું કહેવાય ?
a)
આર્થિક વૃદ્ધિ ,
b)
આર્થિક વિકાસ
2.
...... થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ દેશ ગણાય.
a)
735 ,
b)
764 ,
c)
835 ,
d)
935
3.
મોટે ભાગે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો જોવા મળે છે ?
a)
2 % ,
b)
4 % ,
c)
6 % ,
d)
1 %
4.
વિકાસશીલ દેશોમાં મોટેભાગે બેરોજગારી નીચેના સ્વૃપોમાં જોવા મને છે (લાગુ પડતાં બધા ટીક કરો)
a)
મોસમી ,
b)
છૂપી ,
c)
ઔદ્યોગિક ,
d)
રાષ્ટ્રીય
5.
વિકાસશીલ દેશોમાં આવકનું અને સંપત્તિનું કેંદ્રિકરણ ............ લોકોમાં થ્યેલું જોવા મળે છે.
a)
ધનિક ,
b)
ગરીબ ,
c)
મધ્યમ વર્ગના ,
d)
વિદેશી
100 %
