NEW
Font size
WorksheetsFirst Round S.S
Total questions: 10
Worksheet time: 3mins
ભારતના વારસાના કેટલા પ્રકારો પડે છે?
બે
ચાર
પાંચ
છ
ખેતી,પશુપાલન,મત્સ્ય ઉછેર વગેરે પ્રવૃત્તિ કયા ક્ષેત્રમાં જોવા મળે છે?
પ્રાથમિક ક્ષેત્ર
માધ્યમિક ક્ષેત્ર
સેવા ક્ષેત્ર
આપેલ તમામ
નીચેનામાંથી કોને લોકમાતા તરીકે સ્વીકારવામાં આવે છે
નદીઓને
ગાય માતાને
ભારતીય પ્રજાઓને
સંસ્કૃતિને
જે પ્રવૃત્તિનો ઉદ્દેશ માત્ર સેવા કરવાનો હોય તે પ્રવૃત્તિને શું કહેવાય છે
આર્થિક
બિન આર્થીક
સમાજસેવા
ઉપરોક્ત એક પણ નહીં
દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે.
ઉદારીકરણ
ખાનગીકરણ
વૈશ્વિકીકરણ
ત્રણેય
વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી.
1992
1995
1997
2016
વાયુ પ્રદુષણ નિયંત્રણ ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો.
1980
1981
1982
1985
ઘરચોડા,સાડી અને પટોળા માટે કયું શહેર પ્રખ્યાત છે
જુનાગઢ
સુરત
પાટણ
બિકાનેર
અસાઈત ઠાકર દ્વારા કઈ કલા શરૂ કરવામાં આવી હતી
નાટ્યકલા
ભવાઈ
નૃત્ય કલા
ચિત્રકલા
ભારતની સૌથી પ્રાચીન પ્રજા કઈ છે.
નેગ્રીટો
આર્યો
દ્રવિડો
આમાંથી એક પણ નહીં
