Worksheetsસામાજિક વિજ્ઞાન (ધોરણ-10) Unit-1 Quiz-1
Total questions: 10
Worksheet time: 5mins
ભારત પ્રાચીન .................... ધરાવતો દેશ છે.
સભ્યતા
સંસ્કૃતિ
વારસો
આમાંથી એકેય નહિ
ભારતના પ્રાચીન ગ્રંથ ............................. માં ભારત વિશે ભારત વર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.
વિષ્ણુ પુરાણ
શિવ પુરાણ
ગરૂડ પુરાણ
ઋગ્વેદ
ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ..................... સ્થાન ધરાવે છે.
બીજુંં
ચોથું
પાંચમું
સાતમું
ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ........................... સ્થાન ધરાવે છે.
પહેલું
બીજું
સાતમું
પંદરમું
વડનગરનું ...................... ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.
જૈનમંદિર
કીર્તિતોરણ
સૂર્યમંદિર
રુદ્રમહાલય
.............................. ની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.
હાથ-વણાટ
ભરત-ગૂંથણ
હસ્ત-કલાકારીગરી
શિલ્પ સ્થાપત્ય
મૉંગોલોઈડ લોકો પીળા વર્ણના હોવાથી તેઓ ................... તરીકે ઓળખાતા.
નોર્ડિક
કિરાત
નિષાદ
આર્યો
ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી ?
સિંધુ અને જેલમ
સિંધુ અને રાવી
સિંધુ અને બિયાસ
સતલુજ અને રાવી
ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
જુનાગઢ
બનાસકાંઠા
સાબરકાંઠા
કેટલાક ઈતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે ?
નેગ્રીટો
દ્રવિડ
ઑસ્ટ્રેલોઈડ
આર્મેનૉઈડ
