WorksheetsSS STD10 QZ17/1 NOV 4
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાથી ભારતની આર્થિક સમસ્યાઓ અલગ તારવો.
a)
ગરીબી
b)
બેકારી
c)
ભાવ વધારો
d)
અંધશ્રદ્ધા
2.
દારુણ ગરીબી સાથે નીચેનું કયું લક્ષણ બંધબેસતું નથી ?
a)
બે ટક પૂરતું ભોજન ન મળે
b)
ગંદા વસવાટોમાં રહેવું પડે
c)
નાના ફ્લેટ રહેવા માટે હોય
d)
શરેરાશ આયુષ્ય ઓછું હોય
3.
ગરીબોને મદદ કરવા માટે સરકાર દ્વારા રેશન કાર્ડ અપાય છે - ખરું છે કે ખોટું ?
a)
ખરું
b)
ખોટું
4.
ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ ....... સંસ્થાના નિયામક દ્વારા રજૂ થયો.
a)
WHO
b)
WTO
c)
UNESCO
d)
IMF
5.
ગરીબી એટલએ શું ? તેના લક્ષણો જણાવો. (ટૂંક નોંધ લખીને ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
