WorksheetsSS STD10 QZ17/ 9 DEC 3
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ભારતમાં બેરોજગારીની સ્થિતિ દરેક રાજયમાં સરખી જ છે - આ વિધાન સાથે તમે સહમત છો ?
a)
હા
b)
ના
2.
ભારતમાં બેરોજગારીનો ખ્યાલ નીચેનામાથી કઈ રીતે આવી શકે ? ( સાચા ઓપ્શન જેટલા લાગે તેટલા સિલેક્ટ કરી શકો).
a)
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા
b)
UNDP દ્વારા
c)
નેશનલ સેમ્પલ સર્વે (NSS) દ્વારા
d)
વસ્તી ગણતરી ના આંકડાઓ દ્વારા
3.
વિશ્વની વસ્તીના ........ ટકા લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતમાં છે.
a)
33
b)
50
c)
66
d)
30
4.
ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે નોંધપાત્ર અને સારી પરિસ્થિતી છે - ખરું છે કે ખોટું ?
a)
ખરું
b)
ખોટું
5.
ટૂંકનોંધ લખો : "ભારતમાં રોજગારીનું પ્રમાણ" - ફોટો મોકલો
a)
હું મોકલીશ
b)
ના
100 %
