wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH2 QZ3 JUNE 19

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ચામડું 'કમાવવું' એટ્લે શું ?

a)

તેને શુદ્ધ કરવું

b)

તેનો વેપાર કરવો

c)

તેને કાપવું

d)

તેને રંગવું

2.

'મશકો' અને 'પખાલો' - શા કામમાં આવે છે ?

a)

પાણી ભરવાના

b)

હવા ખાવામાં

c)

મકાન બંધવામાં

d)

અનાજ ભરવામાં

3.

યુદ્ધોમાં ઢાલ માટે પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો - આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

4.

સાજ , પલાણ , લગામ -- આ કયા પ્રાણીઓ માટે ઉપયોગમાં લેવાતા ?

a)

બડદ, ઊંટ

b)

ઘોડા, ઊંટ

c)

ઘોડા, બડદ

d)

ગધેડા, ઊંટ

5.

ભારતનો સમુદ્ર કિનારો આશરે ....... કી.મી. લંબાઈ ધરાવે છે.

a)

7517

b)

7500

c)

7800

d)

5575

6.

વિશ્વ વિખ્યાત ..... અને .......... હીરાઓ ભારતમાથી મળી આવેલા.

a)

રેડ બ્લડ , ગ્રેટ મુઘલ

b)

કોહિનૂર , ગ્રેટ મુઘલ

c)

કોહિનૂર , ગ્રેટ માર્શલ

d)

કોહિનૂર , પારસમણિ

7.

હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ : - આ બધા શેના નામ છે ?

a)

ખનીજોના

b)

પત્થરોના

c)

રત્નોનાં

d)

પ્રાણીઓના

8.

લગ્નના નારિયેળ, ઈંઢોણી, ચાકળા વગેરે શેમાંથી બનાવવામાં આવે છે ?

a)

પત્થર

b)

મોતી

c)

સોનું

d)

ધાતુ

9.

મીના કારીગરીમાં મુખ્યત્વે કયા કયા રંગોનો ઉપયોગ થાય છે ?

a)

લાલ, લીલા, વાદળી

b)

લાલ, પીળા, વાદળી

c)

ગુલાબી, લીલા, વાદળી

d)

સફેદ, લીલા, વાદળી

10.

ભારતમાં જરીકામના હુન્નર માટે ...... શહેર જાણીતું છે.

a)

ખંભાત

b)

રાજકોટ

c)

સુરત

d)

અમદાવાદ