WorksheetsSS STD10 CH10 QZ4 JULY 14
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
_____ના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.
a)
મકાઇ
b)
કોફી,
c)
ઘઉં,
d)
ડાંગર,
2.
ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલામાં ભાગમાં ડાંગરની ખેતી થાય છે ?
a)
બીજા,
b)
ત્રીજા,
c)
ચોથા,
d)
પાંચમા
3.
ડાંગર એ ......... ક્ટિબંધીય પાક છે.
a)
ઉષ્ણ ,
b)
શિત ,
c)
સમશીતોષ્ણ
4.
ડાંગરની બાબતે નીચેનામાથી કઈ બાબત બંધ બેસતી નથી ?
a)
ગરમ અને સૂકી આબોહવા ,
b)
નદીઓના કાંપની ફળદ્રુપ જમીન ,
c)
100 સેમી. કે તેથી વધુ વરસાદ ,
d)
લઘુત્તમ 20૦ સે. તાપમાન
5.
ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવા માટે કઈ પદ્ધતિ કામની છે ?
a)
મિશ્ર પદ્ધતિ
b)
ટપક સિંચાઇ પદ્ધતિ ,
c)
બોરથી સિંચાઇ,
d)
ફુવારા પદ્ધતિ ,
100 %
