wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 QZ12/6 SEP 19

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારતમાં સૌપ્રથમ ખનીજ તેલ ........ માં આસામના માકુમ ખાતેથી મળી આવ્યું.

a)

1867

b)

1869

c)

1890

d)

1911

2.

ભારતના ખનીજતેલના ક્ષેત્રોને કુલ કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે ?

a)

3

b)

6

c)

5

d)

7

3.

ગુજરાતનાં ..... જીલ્લામાં સૌપ્રથમ ખનીજ તેલ મળી આવ્યું.

a)

આણંદ

b)

મહેસાણા

c)

ભાવનગર

d)

તાપી

4.

નીચેનામાથી ભારતની ખનીજ તેલ રિફાઇનરીઓ ક્યાં ક્યાં આવેલી છે તે તારવો.

a)

ગુવાહાટી

b)

બરૌની

c)

ભરુચ

d)

મથુરા

5.

કુદરતી વાયુ ખનીજ તેલની સાથે સંલગ્ન હોય છે - હા કે ના ?

a)

હા

b)

ના