NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD10 QZ12/8 SEP 23
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
બાયોગેસ ઉત્પાદનમાં નકામાં કચરા, પશુ-માનવ મળ-મૂત્ર વગેરેના સડવાથી ......... વાયુ છૂટો પડે છે.
a)
મિથેન
b)
ક્લોરીન
c)
ફોસરસ
d)
નાઇટ્રોજન
2.
બાયોગેસના ઉત્પાદનમાં ભારતમાં ઉત્તરપ્રદેશ અને ગુજરાત અનુક્રમે ......... અને ............ સ્થાન ધરાવે છે.
a)
પ્રથમ અને દ્વિતીય
b)
દ્વિતીય અને પ્રથમ
c)
ત્રીજું અને ચોથું
d)
પ્રથમ અને પાંચમું
3.
ગુજરાતમાં સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં નાખવામાં આવ્યો છે ?
a)
સિદ્ધપુરના મેથાણ માં
b)
દસ્ક્રોઈના રૂદાતલમાંં
c)
બનાસકાંઠાના દાંતીવાડા માં
d)
ધોળકાના પીપાવાવ માં
4.
ભૂતાપિય ઉર્જા અને ભરતી શક્તિ વિષે ટૂંકી માહિતી આપો. (લખાણ CW / HW ના ગૂગલ ફોર્મમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
5.
બાયો ગેસ વિષે ટૂંક નોંધ લખો. (લખાણ CW / HW ના ગૂગલ ફોર્મમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
Reset
