wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH10 QZ2 JULY 11

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સ્થળાંતરીત ખેતીનું બીજું નામ્ ::

a)

આર્દ્ર ખેતી

b)

વ્યાપારી ખેતી,

c)

બાગાયતી ખેતી,

d)

ઝૂમ ખેતી

2.

રબર, નારિયેળ, કોકો, ચા, કોફી, સફરજન -- આ પાકો ........ ખેતી દ્વારા તૈયાર થાય છે.

a)

સજીવ ખેતી

b)

બાગાયતી ખેતી,

c)

ઝૂમ ખેતી

d)

સૂકી ખેતી

3.

સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે - વિધાન ખરું છે ?

a)

હા

b)

ના

4.

યુરિયા, કે બીજા કોઈપણ રસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ જે ખેતીમાં નથી થતો, તે ખેતી એટ્લે :::

a)

સજીવ ખેતી ,

b)

બાગાયતી ખેતી,

c)

ઝૂમ ખેતી ,

d)

સૂકી ખેતી

5.

મિશ્ર ખેતીમાં જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, રસાયણિક ખાતરોનો માત્ર જરૂરિયાત જેટલો જ ઉપયોગ, જૈવિક કિટનાશકો - વગેરે અપનાવવામાં આવે છે . - તમે આ વાત સાથે સહમત છો ?

a)

હા

b)

ના