Font size
S
M
L
XL
WorksheetsSS STD10 QZ15/8 AUG 21
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
બજાર પદ્ધતિમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે - આ સાચું છે ?
a)
હા ,
b)
ના
2.
નીચેનામાથી બજાર પદ્ધતિની મર્યાદાઓ અલગ તારવો :
a)
ઇજારાશાહી ,
b)
મજૂરોનું શોષણ ,
c)
આર્થિક અસ્થિરતા ,
d)
વ્યક્તિગત સ્વતંત્રતા
3.
........ અને ........... જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ દ્વારા વિકાસ હાંસલ કર્યો હતો .
a)
રશિયા , ચીન ;
b)
રશિયા , ઈંગ્લેન્ડ ;
c)
ભારત , ચીન ,
d)
જર્મની , અમેરિકા
4.
સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્રસ્થાને શું રહેલું હોય છે ?
a)
નફો ,
b)
ગ્રાહક ,
c)
ગુણવત્તા ,
d)
લોકોનું કલ્યાણ
5.
સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો ....... દ્વારા લેવાય છે.
a)
રાજ્ય ,
b)
ખાનગી કોન્ટ્રાકટર ,
c)
માલિકો ,
d)
મતદાન
Reset
