wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH2 QZ5 JUNE 24

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

આપણા 4 વેદો પૈકી ......... એ સંગીતનો વેદ ગણાય છે.

a)

સામવેદ

b)

ઋગ્વેદ

c)

અથર્વવેદ

d)

યજુર્વેદ

2.

19 પ્રકારની વિણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરનાર ........... હતા.

a)

પંડિત નારદ

b)

પંડિત અહોબલ

c)

સારંગદેવ

d)

ભરતમુની

3.

સંગીતના મુખ્ય રાગો કેટલા છે ?

a)

5

b)

7

c)

3

d)

29

4.

પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ....... ગ્રંથ ને સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.

a)

સંગીત રત્નાકર

b)

સંગીત પારિજાત

c)

સંગીત મકરંદ

d)

સંગીત ચિંતામણી

5.

સંગીત પારિજાત માટે નીચેનામાંથી કયું વિધાન ખરું નથી ?

a)

તેમણે જણાવ્યુ કે દરેક રાગ અન્ય રાગથી અલગ છે.

b)

તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.

c)

પંડિત અહોબલ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીત થી સુપરિચિત હતા.

d)

તે પંડિત અહોબલે રચેલો ગ્રંથ છે.