WorksheetsSS STD10 QZ15/9 aug 22
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સમાજવાદી પદ્ધતિમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવ અંગેના નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે. - આ વિધાન ખરું છે કે ખોટું ?
a)
ખરું ,
b)
ખોટું
2.
જેમાં ઉત્પાદના સાધનોની માલિકી રાજ્યની હોય છે - તેવી પદ્ધતિ એટ્લે :
a)
સમાજવાદી પદ્ધતિ ,
b)
મૂડીવાદી પદ્ધતિ
3.
સમાજવાદી પદ્ધતિના લાભો તારવો :
a)
બિન જરૂરી કે મોજ-શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી ,
b)
કુદરતી સંપત્તિનો વ્યય થતો નથી ,
c)
ગ્રાહકોનું શોષણ થતું નથી ,
d)
આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.
4.
ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય તેથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી - આ બાબત સમાજવાદી પદ્ધતિ માટે સાચી છે ?
a)
હા ,
b)
ના
5.
સમાજવાદી પદ્ધતિના ફાયદા -ગેરફાયદા વિગતે સમજાવો. (ફોટો મોકલો)
a)
હું મોકલીશ ,
b)
ના
100 %
