WorksheetsSS STD10 CH16 QZ1 AUG26
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
આઝાદી પછી આપણે ઝડપી વિકાસ માટે ...... નો માર્ગ અપનાવ્યો.
a)
આયોજન ,
b)
મૂડીવાદ ,
c)
સમાજવાદ ,
d)
વ્યાપારિકરણ
2.
નવી ઔધ્યોગિક નીતિ ક્યારથી શરૂ થઈ ?
a)
1991 ,
b)
1981 ,
c)
1971 ,
d)
1961
3.
સરકારના અંકુશો ક્રમશઃ ઘટાડતા જવા એટ્લે ............
a)
ઉદારીકરણ ,
b)
ખાનગીકરણ ,
c)
વૈશ્વિકીકરણ
4.
રેલ્વે , અણુક્ષેત્ર અને ............ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા.
a)
સંરક્ષણ ,
b)
નાના ઉદ્યોગો ,
c)
ભારે ઉદ્યોગો ,
d)
ખેતી
5.
ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડ્યા છતાં ઇજારાશાહીનું વલણ ઘટ્યું છે ?
a)
ના ,
b)
હા
100 %
