Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH15 QZ9 JULY 22

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

દુનિયામાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ?

a)

ભારત ,

b)

ચીન ,

c)

જાપાન ,

d)

આફ્રિકા

2.

કૉફીને રેતાળ જમીન અનુકૂળ આવે છે : વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખોટું ,

b)

ખરું

3.

આસામ અને પશ્ચિમ બંગાળમાં ભારતના ચાના આશરે ....... % ઉત્પાદન થાય છે.

a)

75 ,

b)

65 ,

c)

55 ,

d)

45

4.

કોફી માટે ………… નો કુર્ગ પ્રદેશ જાણીતો છે.

a)

કર્ણાટક ,

b)

રાજસ્થાન ,

c)

કેરલા,

d)

તમિલનાડું

5.

ક્યા પેય પદાર્થમાથી ચોકલેટ પણ બને છે ?

a)

ચા,

b)

કોફી ,

c)

સિંકોના,

d)

કોકો