Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 QZ17/8 DEC 26

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

શું નાણાંનો પુરવઠો ઘટાડવાથી ભાવ નિયંત્રણમાં આવી શકે ?

a)

હા

b)

ના

2.

લોકો પાસેના નાણાં ના પુરવઠાને ઘટાડવા માટે આવક વેરો , મિલકત વેરો , કંપની વેરો વગેરે વધારવામાં આવે - તો તે કયા પ્રકારના પગલાઓ કહેવાય ?

a)

નાણાંકિય

b)

રાજકોષીય

c)

દંડનીય

3.

વ્યાજના દર વધે તો બચતવૃત્તિ .........

a)

વધે

b)

ઘટે

4.

ભાવ વૃદ્ધિ અંકુશમાં લેવાના ઉપાયો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો.

a)

હું મોકલીશ

b)

ના

5.

અર્થતંત્રમાંથી નાણાનો પુરવઠો વધારવાની / ઘટાડવાની સત્તા ....... ધરાવે છે.

a)

રીઝર્વ બેન્ક

b)

ડિસ્ટ્રિક્ટ બેન્ક

c)

સહકારી બેન્ક

d)

વડાપ્રધાન