wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 13/4 OCTO 09

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

શેરડીના રસમાથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં .......... છે.

a)

નવો

b)

પ્રાચીન

c)

વિદેશમથી આવેલ

2.

કાગળ બનાવવામાં નીચેનામાથી શું ઉપયોગમાં આવે છે ? તારવો.

a)

પોચું લાકડું

b)

વાંસ

c)

ઘાસ

d)

શેરડીના કૂચા

3.

લોખંડ-પોલાદ, તાંબું., રસાયણ , સિમેન્ટ -- આ બધા ઉદ્યોગો શેના ઉદાહરણ છે ?

a)

ખેતી આધારિત ઉદ્યોગો

b)

ખનીજ આધારિત ઉદ્યોગો

4.

ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું ........ ના પોર્ટોનોવામાં સ્થપાયું.

a)

કેરળના

b)

તમિલનાડુના

c)

કર્ણાટકના

5.

ભારતના નકશામાં ખાંડ , કાગળ, અને લોખંડ-પોલાદ ઉદ્યોગના કેન્દ્રો દર્શાવો. (નક્શો મોકલો)

a)

હું મોકલીશ

b)

ના