wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 QZ 17/5 NOV 27

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

"આપણાં ગામમાં આપણું કામ , સાથે મળે છે વાજબી દામ" - આ સૂત્ર કયા કાર્યક્રમનુ છે ?

a)

અંત્યોદય યોજના

b)

મનરેગા

c)

મિશન મંગલમ ,

d)

બાજપે બેંકેબલ યોજના

2.

ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને સખી મંડળો અને સ્વ સહાય જૂથમાં જોડવાનું કામ કયા કાર્યક્રમમાં થાય છે ?

a)

અંત્યોદય યોજના

b)

મનરેગા

c)

મિશન મંગલમ ,

d)

બાજપે બેંકેબલ યોજના

3.

ટૂંક નોંધ લખો : "ગ્રામોદય થી ભારત ઉદય" લખીને મોકલો.

a)

હું મોકલીશ

b)

ના

4.

.... યોજના હેઠળ શહેર અને ગ્રામીણ બેરોજગારો - કે જેમની ઉમર 18 થી 65 વર્ષ છે, અને 4 તું ધોરણ પાસ છે, તેમને તાલીમ અને ધિરાણ અપાય છે.

a)

અંત્યોદય યોજના

b)

મનરેગા

c)

મિશન મંગલમ ,

d)

બાજપેઇ બેંકેબલ યોજના

5.

'સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના હેઠળ આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે - આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું