wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

STD10 SS CH1 DT1 (PART2) 9 JUNE

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સમુદ્રની ઉત્તેરે અને હિમાલયની દક્ષિણે ભારતવર્ષ આવેલ છે' - એમ કયા પુરાણમાં કહેવાયું છે ?

a)

શિવ પુરાણ

b)

આદિ પુરાણ

c)

વિષ્ણુ પુરાણ

d)

ગરુડ પુરાણ

2.

ભારતની કેટલી દિશાઓમાં સમુદ્ર છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

એક

3.

જીવન જીવવાની રીત' એટ્લે ? .....

a)

વારસો

b)

સંસ્કૃતિ

4.

ભારતના વારસાને કેટલા વિભાગોમાં વહેચીને સમજી શકાય ?

a)

1

b)

2

c)

3

d)

4

5.

પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવન વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટ્લે .............

a)

પ્રાકૃતિક વારસો.

b)

સાંસ્કૃતિક વારસો

6.

નંદાદેવી એ હિમાલયનું એક શિખર છે : ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

7.

આપણે લોકમાતા કહીને .......... ને બહુમાન આપ્યું છે.

a)

નદીઓને

b)

વૃક્ષોને

c)

પર્વતોને

8.

કયા વ્રતમાં વડ ની પુજા કરવામાં આવે છે ?

a)

એવરત - જીવરત

b)

વટસાવિત્રી વ્રતમાં

c)

ભાઈ બીજમાં

9.

ચાર સિંહ, ઘોડો તથા બડદ ની આકૃતિઓ .......... માં સમાવાઈ છે.

a)

ગુજરાતની વિધાનસભામાં

b)

પાઠ્યપુસ્તકનાં છેલ્લા પાનામાં

c)

ભારતના બંધારણમાં

d)

આપણી રાષ્ટ્રમુદ્રામાં

10.

આંબડા , બહેડા, કૂવારપાઠું વગેરે કેવા પ્રકારની વનસ્પતિઓ છે ?

a)

બિન ઉપયોગી

b)

તેલીબિયા

c)

ઔષધ

d)

અતિ કીમતી