wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન 1

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ભારત જનસંખ્યા ની દ્રષ્ટિએ વિશ્વ માં ……સ્થાન ધરાવે છે.

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

2.

વડનગરનું…….. ઈતિહાસીક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

a)

જૈન મંદિર

b)

કિર્તી તોરણ

c)

સૂર્યમંદિર

3.

.......... એ ભારત ને અઢળક સમૃદ્ધિ આપી છે.

a)

નદીઓ

b)

પ્રકૃતિ

c)

સમુદ્ર

4.

ભારતની પ્રજા આદિ સમયથી……પ્રેમી રહી છે?

a)

પ્રકૃતિ

b)

પર્યાવરણ

c)

શાંતિપ્રિય

5.

આપણી નદીને…….નું બહુમાન અપાયું છે?

a)

જન દેવી

b)

લોકમાતા

c)

જગ માતા

6.

ભારતમાં…... જાતિ માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.

a)

સીદી

b)

ભીલી

c)

આદિવાસી

7.

........ વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે

a)

વટ સાવિત્રી

b)

જયા પાર્વતી

c)

શંકર પાર્વતી

8.

ભારત વિસ્તારની દ્રષ્ટિએ………. સ્થાન ધરાવે છે

a)

ચોથું

b)

પાંચમું

c)

સાતમુ

9.

સાંસ્કૃતિક વારસો એટલે…..

a)

માનવસર્જિત

b)

ભૌતિક

c)

જૈવિક

10.

....... ની કલા આશરે 5000 વર્ષ જૂની છે.

a)

હાથ- વણાટ

b)

ભરતગુંથણ

c)

શિલ્પકલા

11.

ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી

a)

સિંધુ

b)

તાપી

c)

નર્મદા

12.

ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?

a)

કચ્છ

b)

બનાસકાંઠા

c)

સાબરકાંઠા