wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH1 QZ 5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હબસી તરીકે ઓળખાતી પ્રજા .... નામે પણ ઓળખાય છે .

a)

મોંગોલ

b)

નોર્ડિક

c)

નેગ્રીટો

d)

કિરાત

2.

અગ્નિ એશિયમથી આવેલી પ્રજા :

a)

દ્રવિડો

b)

ઓસ્ટ્રેલોઇડ

c)

મોંગોલોઇડ

d)

નોર્ડિક

3.

ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ :

a)

નોર્ડિક

b)

નિષાદ

c)

કિરાત

4.

ભારતની કોલ અને મુંડા જાતિમાં કઈ પ્રજાના લક્ષણો જોવા મળે છે ?

a)

નેગ્રીટોં

b)

મોંગોલોઇડ

c)

નોર્ડિક

d)

ઓસ્ટ્રેલોઇડ

5.

દ્રવિડ લોકો મૂળ ભારતના હતા. - આ વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખોટું

b)

ખરું

6.

પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર એટ્લે.......

a)

દ્રવિડો

b)

મોંગોલોઇડ

c)

કોકોસોઈડ

d)

આર્મેનોઈડ

7.

દ્રવિડોએ માતા રૂપે લક્ષ્મી અને પિતા રૂપે વિષ્ણુની પૂજાની સમજ આપી. - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખોટું

b)

ખરું

8.

ઉત્તર પશ્ચિમ ચીન માથી થઈ ને તિબેટના રસ્તે ભારતમાં આવનારી પ્રજા કઈ ?

a)

મોંગોલોઇડ

b)

નિષાદ

c)

ઓસ્ટ્રેલોઇડ

d)

આર્યો

9.

પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ અને ત્રાંસી બદામ જેવી આંખો - આ શારીરિક લક્ષણો ધરાવતી પ્રજા :

a)

ઓસ્ટ્રેલોઇડ

b)

મોંગોલોઇડ

c)

નોર્ડિક

d)

નિષાદ

10.

આર્યો બીજા કયા નામે ઓળખાય છે ?

a)

નોર્ડિક

b)

નિષાદ

c)

કિરાત

d)

હબસી