wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મતદાન જાગૃતિ quiz -નૌસિલ પટેલ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ગુજરાત વિધાનસભાની હાલમાં કાર્યરત સરકાર છે તે ક્યારે ચૂંટાઈ હતી

a)

2017

b)

2019

c)

2016

d)

2022

2.

ગુજરાત રાજ્ય વિધાનસભામાં હાલ કેટલી બેઠકો છે?

a)

190

b)

192

c)

182

d)

144

3.

ગુજરાત વિધાનસભા 2022 નીચૂંટણી કેટલા તબક્કામાં થશે

a)

2

b)

3

c)

1

d)

4

4.

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી મત ગણતરી કઈ તરીકે કરવામાં આવશે?

a)

10 ડિસેમ્બર

b)

8 ડિસેમ્બર

c)

4 ડિસેમ્બર

d)

5 ડિસેમ્બર

5.

વિધાનસભા નો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે

a)

4

b)

5

c)

6

d)

2

6.

ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે?

a)

નીમાબેન આચાર્ય

b)

દેવવ્રત આચાર્ય

c)

મોહન આચાર્ય

d)

વજુભાઇ વાળા

7.

ગુજરાતમાં સૌપ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી ક્યારે કરવામાં આવી હતી

a)

1966

b)

1962

c)

1967

d)

2017

8.

ગુજરાત વિધાનસભા 1962 માં કેટલી બેઠકોની ચૂંટણી કરવામાં આવી હતી

a)

144

b)

154

c)

170

d)

182

9.

ગુજરાત વિધાનસભાની 2027 માં કેટલી બેઠકો હશે?

a)

230

b)

194

c)

210

d)

205

10.

ગુજરાત લોકસભાની 2027 માં કેટલી બેઠકો હશે?

a)

44

b)

27

c)

30

d)

26

11.

મતદાર તરીકે કોઈપણ મતવિસ્તારમાં નામ નોંધણી માટે નીચેના પૈકી ક્યુ ફાર્મ ભરસે?

a)

6

b)

7

c)

8

d)

8 K

12.

મહિલાઓને મતાધિકાર આપનાર પ્રથમ દેશ કયો હતો?

a)

ન્યુઝીલેન્ડ

b)

અમેરિકા

c)

ભારત

d)

ઓસ્ટ્રેલિયા