wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH2 QZ6 JUNE 25

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નૃત્ય એ તાલ અને રંગ સાથે સૌંદર્યની અનુભૂતી કરાવે છે - ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

2.

ભરત મુનિ = નાટ્યશાસ્ત્ર, તો નંદીકેશ્વર = ..............

a)

અભિનવ દર્પણ

b)

શીલા દર્પણ

c)

નાટ્ય શાસ્ત્ર

d)

નૃત્ય દર્પણ

3.

ગુરુ પ્રહ્લાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે ..... નૃત્ય સાથે સંકળાયેલા છે.

a)

ભરતનાટ્યમ

b)

કુચિપુડી

c)

મણિપુરી

d)

કથકલી

4.

એક જ તેલના દિવાના તેજ થી પ્રકાશિત રંગ મંચ પર પડદા પાછળ આવીને કલાકાર પોતાની ઓળખ આપે છે, અને ત્રણેય લોકના પાત્રોને રંગમંચ પર સજીવ કરે છે - આ કયું નૃત્ય ?

a)

ભરતનાટ્યમ

b)

કુચિપુડી

c)

મણિપુરી

d)

કથકલી

5.

આપેલ ચિત્રમાં કયું નૃત્ય દર્શાવવામાં આવી રહ્યું છે ?

a)

ભરતનાટ્યમ

b)

કુચિપુડી

c)

મણિપુરી

d)

કથકલી