Worksheets653 ધો10 પ્ર1 સાવિ જોડકા જોડો
Total questions: 6
Worksheet time: 9mins
જોડકા જોડો.
ધોરણ :- 10
પ્રકરણ :- 1
ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ
નોર્ડીક લોકો
ભારતીય બંધારણ ના અનુચ્છેદ 51(ક)
ભારતના નાગરિકની મૂળભૂત ફરજો
ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસની તક પુરી પાડનાર
પ્રાકૃતિક વિશિષ્ટતાઓ
અલ્પાઈન, ડીનારાક અને આર્મેનોઇડ
મધ્ય એશિયા
દ્રવિડ જાતિ
માતૃમૂલક કુટુંબપ્રથા
જોડકા જોડો.
ધોરણ :- 10
પ્રકરણ :- 1
દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા
તમિલ
નિગ્રો જાતિ
ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ
ઓસ્ટ્રેલોઇડ (નિષાદ)
અગ્નિ એશિયા
મોંગોલોઇડ (કિરાત)
ઉત્તર પશ્ચિમ ચીન
જોડકા જોડો.
ધોરણ :- 10
પ્રકરણ :- 1
સોમનાથ મંદિર
પ્રભાસ પાટણ
અંબાજી મંદિર
બનાસકાંઠા
બહુચરાજી મંદિર
મહેસાણા
સૂર્યમંદિર
મોઢેરા
મહાકાળી માતાજી મંદિર
પાવાગઢ - પંચમહાલ
જોડકા જોડો.
ધોરણ :- 10
પ્રકરણ :- 1
મીરા દાતાર
ઉનાવા - મહેસાણા
રણછોડરાયજી મંદિર
ડાકોર
શેત્રુંજય જૈન તીર્થ
પાલીતાણા
કાળીયા ઠાકોર નું મંદિર
શામળાજી - અરવલ્લી
જોડકા જોડો.
ધોરણ :- 10
પ્રકરણ :- 1
પોળો ઉત્સવ
વિજયનગર
પતંગ ઉત્સવ / કાંકરિયા કાર્નિવલ
અમદાવાદ
તાના - રીરી મહોત્સવ
વડનગર
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ
મોઢેરા
બૌદ્ધ / જૈન ગુફાઓ
શામળાજી અને તારંગા
જોડકા જોડો.
ધોરણ :- 10
પ્રકરણ :- 1
ભડીયાદ નો મેળો
રજબ માસની તા.9,10,11
નકળંગ નો મેળો
કોળિયાક, ભાવનગર
ફાગણ સુદ પૂનમ નો મેળો
ડાંગ દરબાર
ગોળગધેડા નો મેળો
હોળીના 5 માં કે 7માં દિવસે
ભાંગુરિયા નો મેળો
કવાંટ / છોટાઉદેપુર
