wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH1 QZ7 (DT2_2) 16 JUNE

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દ્રવિડોએ માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે શિવની પૂજાની સમજ આપી. - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

2.

અંબાજીમાં કયો મેળો ભરાય છે ?

a)

ભાદરવી પુનમનો

b)

અષાઢી પુનમનો

c)

ચૈત્રી પુનમનો

d)

વૈશાખી પુનમનો

3.

દ્રવિડ કુળની ભાષાઓમાં હિન્દી નો સમાવેશ થાય છે ?

a)

હા

b)

ના

4.

રણોત્સવ કયા જીલ્લામાં ઉજવવામાં આવે છે ?

a)

નર્મદા

b)

કચ્છ

c)

સિંધ

d)

નવસારી

5.

ભૂમિ દ્રશ્યો માં કોનો સમાવેશ થાય છે ?

a)

હિમાલય પર્વતમાળા

b)

કચ્છનું રણ

c)

માળવાનો ઉચ્ચપ્રદેશ

d)

ઉત્તરના મેદાનો

6.

ભારત વિસ્તારમાં વિશ્વમાં પાંચમા ક્રમે છે. - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

7.

જીવન જીવવાની રીત' એટ્લે વારસો ::

a)

હા

b)

ના

8.

નીચેનામાંથી કઈ પ્રજાના શારીરિક લક્ષણો ગુજરાત, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની પ્રજામાં જોવા મળે છે ?

a)

આર્યો

b)

દ્રવિડો

c)

મોંગોલોઇડ

d)

અલ્પાઇન, ડીનારિક., આર્મેનોઈડ

9.

ભારતમાં આવેલી બધી પ્રજાઓનું છેવટે વર્ષો બાદ શું થયું ?

a)

વિલીનીકરણ

b)

ભારતીયકરણ

c)

વિદેશીકરણ

d)

વશીકરણ

10.

પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર એટ્લે :

a)

આર્યો

b)

દ્રવિડો

c)

નિગ્રો

d)

મોંગોલોઇડ