Free Printable Worksheets
Font size
More settings
ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને કેટલા વિભાગોમાં વહેંચી શકાય ?
2
3
4
5
ખરીફ પાકનો સમય ............ થી ............... હોય છે.
જૂન-જુલાઇ થી ઓક્ટોબર-નવેમ્બર
ઓક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ ,
માર્ચ થી જૂન
ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો -- આ બધા કયા પાકના ઉદાહરણો છે ?
રવી,
જાયદ ,
ખરીફ
વ્યાપારી
જાયદ પાક એટ્લે .............. ની ઋતુમાં લેવાતો પાક.
શિયાળો
ઉનાળો
ચોમાસુ
બધી
ભારતની મુખ્ય કૃષિ પેદાશો દર્શાવતો કોઠો તૈયાર કરો. (ફોટો પાડીને મોકલો)
હું મોકલીશ
ના
View all
5 questions
SS STD10 CH11/5 SEP 9
Worksheet
•
10th Grade
SS STD10 CH11 QZ5 JULY 16
SS STD10 CH15/4 AUG 9
SS STD9 (10 CH2) QZ2/ 8