Font size
S
M
L
XL
WorksheetsSS STD10 CH11/5 SEP 9
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
અરવલ્લી જિલ્લાના બેડજ ગામના લોકોએ પાણીની સમસ્યા એચએએલ કરી. આ બાબત સાથે નીચેનામાથી કઈ કઈ વિગતો બંધ બેસે છે ?
a)
7 વિઘાનું તળાવ 20 થી 22 ફૂટ ઊંડું કરાયું
b)
2.25 કરોડ લિટર વરસાદી પાણી રોકી ને સંગ્રહ કરાયો
c)
ગામમાં દૂધનું ઉત્પાદન 25 % વધ્યું છે.
d)
કૂવાઓમાં 20 થી 30 ટકા પાણી વધ્યું છે
2.
શું તમે માનો છો કે જળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિઓમાં લોક ભાગીદારી વધારવી જોઈએ ?
a)
હા
b)
ના
3.
જળ પ્રદૂષણ અને બગાડ અટકાવવા પાણીની પાઇપ લાઇન નું સમારકામ તત્કાળ કરાવવું જોઇયે. - વિધાન ખરું છે કે ખોટું ?
a)
ખરું
b)
ખોટું
4.
જળ વ્યવસ્થાપન ના દરેક ઉપાયો દરેક વિસ્તાર માટે લાગુ પાડી શકાય ?
a)
હા
b)
ના
5.
ટૂંક નોંધ લખો :" જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ " (લખીને ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
Reset
