wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 (10 CH2) QZ2/ 8

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગર્ભ - દીપ શબ્દ ઉપરથી બનેલો નૃત્યનો પ્રકાર : (An)

a)

ગરબો

b)

રાસ

c)

ટિટોડો

d)

હીંચ

2.

આસો સુદ- નોમ થી શરદ પુનમ સુધી ......... રાજયમાં ગરબા રમાય છે. (Co)

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

મહારાષ્ટ્ર

d)

મધ્યપ્રદેશ

3.

ગરબીનો સંબંધ મહદ અંશે .............. સાથેનો છે. (Co)

a)

શ્રીકૃષ્ણ

b)

શ્રીરામ

c)

જગદંબા માતાજી

4.

ચાળો , મંજીરાં, થાપી, તૂરી, ટિપ્પણી -- આ શબ્દો નીચેનામાંથી કયા નૃત્યો સાથે સંકળાયેલા છે ? (Ev)

a)

ધમાલ

b)

ગરબા

c)

રાસ

d)

આદિવાસી નૃત્યો

5.

નીચેનામાથી એક વિધાન રાસ સાથે બંધ બેસતું નથી. - એ કયું ? (Ev)

a)

રાસ એટ્લે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે.

b)

તે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા પ્રસંગોએ રમાય છે

c)

ટિપ્પણી રાસ એ રાસનો એક પ્રકાર છે

d)

વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે.