WorksheetsSS STD10 QZ6/9 OCTO 28
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાનાં ખદિરબેતમા આવેલ છે - વિધાન ખરું છે કે ખોટું ?
a)
ખરું
b)
ખોટું
2.
નીચેનામાથી જૂનાગઢમાં કયું સ્થાપત્ય આવેલ નથી ?
a)
અશોકનો શિલાલેખ
b)
ખાપરા ખોડિયાની ગુફાઓ
c)
દામોદર કુંડ
d)
સીદી સૈયદની જાળી
3.
હઠીસિંહ ના દેરા , રાણી રુપમતિની મસ્જિદ , સરખેજ નો રોજો ,,, આ બધા સ્થાપત્યો કયા શહેરમાં આવેલા છે ?
a)
વડોદરા
b)
અમદાવાદ
c)
હૈદરાબાદ
d)
પાટણ
4.
પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવનાર :: ............
a)
સિદ્ધરાજ જયસિંહ
b)
રાણી રુપમતી
c)
હઠીસિંહ
d)
રાણી ઉદયમતી
5.
ગુજરાતનાં મહત્વના સાંસ્કૃતિક વારસાના સ્થળો ની યાદી બનાવો. (ફોટો મોકલો) =
PDF બનાવીને CW/HW ની ગૂગલ લિંકમાં મોકલવી
a)
હું મોકલીશ
b)
ના
100 %
