WorksheetsSS STD10 QZ 13/3 OCTO 3
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
શણની નિકાસમાં ભારતનો વિશ્વમાં .......... મો ક્રમ છે.
a)
1
b)
2
c)
3
d)
4
2.
નીચેનામાથી કયો પ્રકાર રેશમનો નથી ?
a)
શેતૂર
b)
ઇરિ
c)
મૂગા
d)
મલમલ
3.
ભૌગોલિક કારણ આપો : શણની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. (જવાબનો ફોટો CW/HW ની લિંકમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
4.
પંજાબના ધારીવાલ , લુધિયાના અને અમૃતસર કયા કાપડના ઉત્પાદન કેન્દ્રો છે ?
a)
રેશમી કાપડના
b)
સુતરાઉ કાપડના
c)
ઊની કાપડના
d)
કૃત્રિમ કાપડના
5.
ભારતના નકશામાં સુતરાઉ, ઊની અને રેશમિ કાપડ ઉદ્યોગના કેન્દ્રો દર્શાવો (ટેક્સ્ટ બૂકના પાનાં. 105 મુજબ નક્શો બનાવી CW/HW ની ગૂગલ ફોર્મની લિંકમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
