Font size
S
M
L
XL
WorksheetsSS STD10 CH 5 QZ2 JULY 4
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય એટ્લે કોણ ? ...
a)
નાગાર્જુન
b)
ચાણક્ય
c)
ચરક
d)
આપસ્તંભ
2.
આચાર્ય નાગાર્જુને લખેલા પુસ્તકો અલગ તારવો : ...... (એક થી વધુ હોઇ શકે)
a)
રસરત્નાકર
b)
આરોગ્યમંજરી
c)
બૃહદસંહિતા
d)
અર્થશાસ્ત્ર
3.
નાલંદા વિદ્યાપીઠ પાસે પોતાની આલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી - આ વાત સાથે તમે સહમત છો ?
a)
હા
b)
ના
4.
ધાતુમાથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં ............ દ્રશ્યમાન થાય છે .
a)
રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા
b)
રસાયણવિદ્યાની ખામી
c)
આરોગ્ય શસ્ત્ર્ની શક્તિ
d)
અપાર સૌંદર્ય
5.
સુલ્તાનગંજ (બિહાર)માં થી મળી આવેલી ભગવાન બુદ્ધની તામ્રમુર્તિ ....... ફૂટ ઊંચી, અને ......... ટન વજન ધરાવે છે.
a)
7.5 , 1
b)
7 . 1
c)
24 , 7
d)
8 , 1.5
Reset
