wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 CH5 QZ6 JULLY 8

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

શાસ્ત્રોમાં કયું શાસ્ત્ર સૌથી પ્રાચીન છે ?

a)

ગણિત શાસ્ત્ર

b)

ખગોળશાસ્ત્ર

c)

નાટ્યશાસ્ત્ર

d)

હસ્તીશાસ્ત્ર

2.

પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે - એમ સાબિત કરનાર : ........ હતા.

a)

આર્યભટ્ટ

b)

ભાસ્કરાચાર્ય

c)

બ્રહમદત્ત

d)

નાગસેન

3.

વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રને કયા ત્રણ ભાગમાં વહેચ્યું હતું ?

a)

તંત્ર, શિલ્પ , સંહિતા

b)

તંત્ર, હોરા , સંહિતા

c)

વાસ્તુ , હોરા , સંહિતા

d)

તંત્ર, હોરા , ભૂગોળ

4.

બૃહદસંહિતા ગ્રંથના રચયિતા આર્ય ભટ્ટ હતા - ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

5.

ગુરુત્વાકર્ષણના નિયમો ...........નામના ગ્રંથમાં ............ આપ્યા છે.

a)

દશગીતિકા , બ્રહ્મગુપ્તે

b)

બ્રહ્મસિદ્ધાંત , વરાહમિહિરે

c)

બ્રહ્મસિદ્ધાંત , બ્રહ્મગુપ્તે