WorksheetsSS STD10 QZ 6/3 OCTO 19
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
મહાબલીપુરમ ............રાજયમાં આવેલું છે.
a)
કર્ણાટક
b)
મહારાષ્ટ્ર
c)
તમિલનાડુ
d)
કેરલા
2.
મહાબલીપુરમ માં ....... રથ મંદિરો હતા. હાલ ...... છે. બાકીના સમુદ્રમાં ગરકાવ થઈ ગયા છે.
a)
7 , 5
b)
5 , 7
c)
3 , 5
d)
6 , 5
3.
પટ્ટદકલ સ્મારકો માં ..... અને ........ શૈલી નું મિશ્રણ જોવા મળે છે.
a)
નાગર , દ્રવિડ
b)
દ્રવિડ , પાશ્ચાત્ય
c)
ઉત્તરભારત , દ્રવિડ
d)
દ્રવિડ , ઈરાની
4.
પટ્ટદકલ સ્મારકો ............રાજયમાં આવેલા છે.
a)
કર્ણાટક
b)
મહારાષ્ટ્ર
c)
તમિલનાડુ
d)
કેરલા
5.
ટૂંક નોંધ લખો : મહાબલીપુરમ , પટ્ટદકલ સ્મારકો (બંને ની અક્ષરશ: નોંધ લખીને લિંકમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
