Font size
WorksheetsSS STD10 DT12 CH16 SEP 1
Total questions: 10
Worksheet time: 6mins
નીચેનામાથી પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે અપનાવવાની બાબતો અલગ તારવો.
એક જ વખત ઉપયોગમાં લઈ શકાય - તેવા સંસાધનોનો ઉપયોગ કાળજી પૂર્વક કરવો
સાધનોનો બહુહેતુક ઉપયોગ શકય હોય તો કરવો
ઝેરી રસાયણો , ગંદા વસવાટો ઉપર નિયંત્રનો મૂકવા
બિનપરંપરાગત ઉર્જા સ્રોતોનો ઉપયોગ વધારવો
................ દેશમાં માં ઇ.સ. 1972 માં પ્રથમ વખત 'પૃથ્વી પરિષદ' નું આયોજન થયું.
સ્વીડન
ઈંગ્લેન્ડ
અમેરિકા
ફ્રાંસ
વિશ્વ વ્યાપાર સંસ્થાનું વડુ મથક પેરિસ માં આવેલું છે.= - આ સાચું છે ?
હા
ના
વિશ્વવ્યાપારમાં ભારતનો હિસ્સો ....... % થી વધુ થયો છે.
1
2
3
4
વૈશ્વિકીકરણના પરિણામે દેશની અંદર વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળતું નથી - તમે આ વિધાન સાથે સહમત છો ?
હા
ના
વૈશ્વિકીકરણનો લાભ ..........ઉદ્યોગોને વધુ મળ્યો છે, અને ........ ઉદ્યોગોને ઓછો મળ્યો છે.
મોટા , નાના
મધ્યમ , નાના
મોટા , મધ્યમ
નાના , મોટા
નીચેનામાથી ખાનગીકરણના ગેરલાભ તારવો.
ઉત્પાદકીય એકમોની સંખ્યા માં વધારો થયો
ઉત્પાદનનું પ્રમાણ વધ્યું
સરકારી એકમોની કાર્યક્ષમતા વધી
આવકની અસમાનતા વધી
આઝાદી પછી આપણે ઝડપી વિકાસ માટે ...... નો માર્ગ અપનાવ્યો.
આયોજન ,
મૂડીવાદ ,
સમાજવાદ ,
વ્યાપારિકરણ
નવી ઔદ્યોગિક નીતિમાં લેવાયેલા પગલાઓ તારવો :
ઉદારીકરણ ,
ખાનગીકરણ ,
વૈશ્વિકીકરણ
રાષ્ટ્રીયકરણ
આજે વિશ્વમાં સંપૂર્ણ મૂડીવાદ , કે સંપૂર્ણ સમાજવાદ વાળા અર્થતંત્ર ક્યાય જોવા મળે છે ?
હા
ના
