wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.s.

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

રાના કુંભા એ 15 મિ સદી મ સેનો પુનરુધાર કર્યો હતો?

a)

ગણીત શાસ્ત્ર

b)

વાસ્તુ શાસ્ત્ર

c)

રસાયણ શાસ્ત્ર

d)

ખગોળ શાસ્ત્ર

2.

વારાહ મિહિરે કયા શાસ્ત્ર મા જ્યોતિષ અને ખગોળ શાસ્ત્ર વિશે માહિતિ આપી હતી?

a)

અષટાંગરદય

b)

રસરતનકાર

c)

દસ્ ગિતિકા

d)

પંન્ચસિદ્ધિકા

3.

સંસાધન ને કેટલા પ્રકારે વર્ગો કૃત કર વામા આવ્યુ છે ?

a)

4

b)

2

c)

5

d)

3

4.

કાળી જમીન ભારત ના કેટલા ક્ષેત્રફલ મા ફેલાઈ છે ?

a)

15 %

b)

43 %

c)

19 %

d)

10 %

5.

......... નદીઓ નો પ્રદેશ ઍ આપણ દેશ ની સંસ્કૃતિ નો પ્રદેશ છે .

a)

દક્ષીણ ભારત ની

b)

સૌરાષ્ટ્ર ની

c)

સપ્ત સિંધુ

d)

ગુજરાત ની

6.

તાંજોર મા બૃહદેશ્વર મંદિર ને .......... માળનું ' ગોપુરમ ' છે .

a)

બાર

b)

પંદર

c)

તેર

d)

ચૌદ

7.

ભારત મા કેટલાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે ?

a)

23

b)

25

c)

12

d)

18

8.

ભારત મા પશુ - પક્ષી ઓ ની કેટલિ જાતિ જોવા મળે છે?

a)

81851

b)

81251

c)

81100

9.

ભારત ના બંધારણ ના કયા અણુચેદ મા ભારતિય નાગરિક ની મુળભુત ફરજો દર્શવિ છે?

a)

21

b)

40

c)

51

d)

55

10.

મોહે-જો-દડો ના રસ્તા કેટલા પોહલા હતા?

a)

5.4

b)

9.75

c)

9.12

d)

7.14