Font size
WorksheetsSS STD10 CH1 QZ4
Total questions: 10
Worksheet time: 5mins
વિરમગામમાં કયું તળાવ આવેલું છે ?
મુનસર
અંબુસર
નૈનીતાલ
ભીમતાલ
સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા .. આ બધા કયા શહેરના સ્થળો છે ?
અમદાવાદ
જોધપુર
દિલ્લી
મુંબઈ
સોમનાથ, દ્વારકાધીશ મંદિર... આ અબધા ........ મહત્વ ધરાવતા સ્થળો છે.
આર્થિક
ધાર્મિક
સામાજિક
રાજકીય
ડાકોરનું રણછોડરાયજીનું મંદિર ....... જીલ્લામાં આવેલું છે.
મહેસાણા
નર્મદા
ખેડા
વલસાડ
પતંગોત્સવ અને કાંકરીયા કાર્નિવલ .... શહેરમાં યોજાય છે.
વડોદરા
રાજકોટ
સુરત
અમદાવાદ
વડનગરમાં સંગીતનો એક મહોત્સવ યોજાય છે - તેનું નામ :
તાના-રીરી
સારેગમ
ઇંડિયન આઇડોલ
વોઇસ ઓફ ઈન્ડિયા
કચ્છમાં કયો ઉત્સવ યોજાય છે ?
નૃત્યોત્સવ
રાસોત્સવ
રણોત્સવ
લગ્નોત્સવ
નીચેનામાંથી કયું ગુજરાતનું બૌદ્ધ અને જૈન ધર્મના સ્થળ નથી ?
તારંગા
ખંભાલિડા
જુનાગઢ
સિદ્ધપુર
ક્યાનોં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ વિખ્યાત છે ?
મોઢેરા
વડનગર
સુરત
વડોદરા
ભારતમાં જ્યોતિર્લિંગો કુલ કેટલા છે ?
9
12
18
51
