WorksheetsSS STD10 CH15 QZ 10 JULY 23
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
કપાસના છોડ પરથી મળતું રૂ ભારતમાં …………. તરીકે ઓળખાય છે.
a)
સફેદ સોનું ,
b)
કાળું સોનું ,
c)
રૂપેરી ચાદર ,
d)
હિરનો દોરો
2.
કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી , રેતીની , કાળી ખનીજ દ્રવ્યો વાળી જમીન માફક આવે છે - વિધાન ખરું છે કે ખોટું ?
a)
ખોટું ,
b)
ખરું
3.
કપાસ ના પાકનો સમય ગાળો .........માસનો હોય છે.
a)
6 થી 8 ,
b)
4 થી 6
c)
5 થી 7
d)
2 થી 4
4.
.......થી કપાસના પાકને નુકશાન થાય છે.
a)
હિમ ,
b)
ગરમી,
c)
ઠંડી,
d)
સિંચાઇ
5.
કપાસ ના વાવેતર , ઉત્પાદન , ગુણવત્તા માં ......સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
a)
ગુજરાત ,
b)
મધ્યપ્ર્દેશ.
c)
મહા રાષ્ટ્ર ,
d)
પંજાબ .
100 %
