wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 QZ16/2 AUG 27

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

જેમાં રાજ્ય સરકાર હસ્તકના ઔધ્યોગિક સાહસોની માલિકી , સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે , તે પ્રક્રિયા = : .................

a)

ઉદારીકરણ

b)

ખાનગીકરણ

c)

વૈશ્વિકીકરણ

d)

રાષ્ટ્રીયકરણ

2.

ખાનગીકરણ કેટલા માર્ગે થઈ શકે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

3.

નીચેનામાથી ખાનગીકરણના લાભ તારવો.

a)

ઉત્પાદકીય એકમોની સંખ્યા માં વધારો થયો

b)

ઉત્પાદનનું પ્રમાણ વધ્યું

c)

સરકારી એકમોની કાર્યક્ષમતા વધી

d)

દરેક નાગરિકની માથાદીઠ આવક વધી

4.

નીચનામાથી ખાનગીકરણનો ગેરલાભ કયો નથી? તે દર્શાવો.

a)

સત્તાનું કેંદ્રિકરણ થાય

b)

માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ

c)

ભાવ વધારો થાય

d)

ઉત્પાદનના સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય

5.

ખાનગીકરણ એટ્લે શું ? તેના લાભ-લાભની ચર્ચા કરો. (જવાબ લખીને ફોટો મોકલો)

a)

હું મોકલીશ

b)

ના